ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. નીતિવિષયક વિધેયક પક્ષાતર વિધેયક નાણાં વિધેયક સંરક્ષણ વિધેયક નીતિવિષયક વિધેયક પક્ષાતર વિધેયક નાણાં વિધેયક સંરક્ષણ વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ? 15 નવેમ્બર, 1948 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 15 નવેમ્બર, 1948 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે ? 109 (3) 109 (1) 109 (2) 107 (1) 109 (3) 109 (1) 109 (2) 107 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એન. ગોપાલાસ્વામી આયંગર ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડી આર.કે. સુબ્રમણ્યમ એન. ગોપાલાસ્વામી આયંગર ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડી આર.કે. સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજીયાત છે." આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 243 D (1) 243 A 243 C (1) 243 B (1) 243 D (1) 243 A 243 C (1) 243 B (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1971 વર્ષ 1976 વર્ષ 1978 વર્ષ 1969 વર્ષ 1971 વર્ષ 1976 વર્ષ 1978 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP