ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સંસદ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ?

વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ
કેન્દ્રીય તકેદારી આયોગ
એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં
સંસદની જાહેર હિસાબ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ?

લોર્ડ જોટકાફે
લોર્ડ મેકોલ
લોર્ડ મેયો
લોર્ડ કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

26 જાન્યુઆરી 1950
9 ડીસેમ્બર 1946
એકેય નહીં
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP