ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો ? 18-7-1949 17-4-1950 22-7-1949 24-1-1950 18-7-1949 17-4-1950 22-7-1949 24-1-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે ? 45 90 150 30 45 90 150 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ડૉ.ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ? અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા બંધારણીય ઉપચારોનો અધિકાર સમાનતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા બંધારણીય ઉપચારોનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP