ભારતનું બંધારણ (Constitution Of India)
"આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું.

ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. આંબેડકર
ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી
ડો. એસ. રાધાક્રિષ્નન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

વડાપ્રધાન
સંસદ
લોકસભા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે.

કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી
સામાન્ય સંમતિ
કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

મહાત્મા ગાંધી
વિનોબા ભાવે
દયાનંદ સરસ્વતી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP