Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 43
અનુચ્છેદ 41
અનુચ્છેદ 44
અનુચ્છેદ 42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં)

12 કલાકમાં
તુરત જ
24 કલાકમાં
જરૂરી પૂછપરછ કર્યા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
કેબિનેટ મિનિસ્ટ્રી
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

અશોક મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP