કમ્પ્યુટર (Computer)
મોનિટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

Visual Display Unit
આપેલ પૈકી એક પણ નહીં
Visual Data Unit
Visual Drawing Unit

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ભારતમાં "સુપર કમ્પ્યૂટરના પિતા” તરીકે કોણ જાણીતુ છે ?

નંદન નિલેકણી
સામ પિત્રોડા
નારાયણ મૂર્તિ
વિજય ભાટકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP