GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? વિદેશ નીતિ નાણાંકીય બિલ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ રેલવે બજેટ વિદેશ નીતિ નાણાંકીય બિલ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ રેલવે બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાચી જોડણી દર્શાવો. પ્રતીતિ પ્રતિતી પ્રતીતી પ્રતિતિ પ્રતીતિ પ્રતિતી પ્રતીતી પ્રતિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ? પેટલાદ નવસારી આણંદ અમદાવાદ પેટલાદ નવસારી આણંદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ? 10 આપેલ પૈકી એક પણ નહીં 8 12 10 આપેલ પૈકી એક પણ નહીં 8 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Find correct spelling : perseverance perseveranse parseverence perseverence perseverance perseveranse parseverence perseverence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો. એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP