સામાન્ય જ્ઞાન (GK) 'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ? મણિશંકર ભટ્ટ રાવજી પટેલ કવિ નર્મદ પન્નાલાલ પટેલ મણિશંકર ભટ્ટ રાવજી પટેલ કવિ નર્મદ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યોગ્ય રીતે જોડકાં જોડો.H) મણિપુર I) મેઘાલય J) તેલંગણા K) આસામ 1) હૈદરાબાદ 2) દીસપુર 3) શિલૉંગ 4) ઈમ્ફાલ H-4, I-1, J-3, K-4 H-4, I-3, J-1, K-2 H-4, I-2, J-1, K-3 H-1, I-3, J-4, K-2 H-4, I-1, J-3, K-4 H-4, I-3, J-1, K-2 H-4, I-2, J-1, K-3 H-1, I-3, J-4, K-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "અભયઘાટ" કોની સમાધિ છે ? રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા વર્ષે મુંબઈમાં વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે શરૂ કરાઈ હતી ? 1948 1925 1941 1938 1948 1925 1941 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ? કલકત્તા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કલકત્તા મુંબઈ ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP