• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે.

ટેફલોન
પોલિથીન
પૉલિબ્યુટાડાઈન
PVC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘સૂક્તિ’ શબ્દની સંધિ છૂટી પાડો.

સ + ઊક્તિ
સૂ+ ઉક્તિ
સુ + ઉક્તિ
સૂ + ઊક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નેનોકણનું કદ કેટલું હોય છે ?

1 થી 100 nm
1 થી 10 nm
10 થી 100 nm
1 થી 1000 nm

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
Fill in the blank.
He, as well as his friends, ___ to my place everyday.

come
are coming
comes
were coming

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7 : 6 થાય ?

720
120
60
180

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ખાલી જગ્યા પૂરો.
તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર -
R = ___ × C જ્યાં, R = રૂમર (Reaumur), C = સેલ્સિયસ (Celsius)

2/5
5/4
4/5
3/4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

ચેઈન રૂલ (Chain Rule) રૂઢિપ્રયોગ (Idiom) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) છંદ કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) Talati Practice MCQ Part - 6 GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US