GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ? શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો. મણિલાલ નભુભાઈ સ્વામી આનંદ આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ સ્વામી આનંદ આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. Everybody likes his ___ simplicity. childlike childs childish childist childlike childs childish childist ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Put proper question tag : They seldom come here, ___ ? did they do they don't they are they did they do they don't they are they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ? 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give synonym of: ‘Contemplate' Menuplate None of the listed here Condemn Meditate Menuplate None of the listed here Condemn Meditate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP