કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના 24 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુનિલ અરોરા અશોક લવાસા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા સુનિલ અરોરા અશોક લવાસા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ટીકા ઉત્સવ શું છે ? કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ એક પણ નહીં રસીકરણ કાર્યક્રમ કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ એક પણ નહીં રસીકરણ કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિગ મિશનના પ્રથમ તબક્કા દરમિયાન વિવિધ સંસ્થામાં સ્થાપવામાં આવેલા સુપર કમ્પ્યૂટર અંગેનું અયોગ્ય જોડી પસંદ કરો. IIT ખડગપુર - પરમ શક્તિ IISER પુણે - પરમ સિદ્ધિ IIT ભુવનેશ્વર - પરમ શિવાય IIT ગાંધીનગર - પરમ સંગણક IIT ખડગપુર - પરમ શક્તિ IISER પુણે - પરમ સિદ્ધિ IIT ભુવનેશ્વર - પરમ શિવાય IIT ગાંધીનગર - પરમ સંગણક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIBDI)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? અરુંધતી ભટ્ટાચાર્ય રજનીશ કુમાર આર. ગાંધી એસ. રમણ અરુંધતી ભટ્ટાચાર્ય રજનીશ કુમાર આર. ગાંધી એસ. રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કઈ PSUને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન ટ્રેઈનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત કરવામાં આવી ? IOCL NTPC HAL ONGC IOCL NTPC HAL ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જાહેર કરાયેલા 66મા ફિલ્મફેર એવોડ્ર્સ અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ ફિલ્મ : થપ્પડ શ્રેષ્ઠ નિર્દેશક : ઓમ રાઉત શ્રેષ્ઠ અભિનેત્રી : તાપસી પન્નુ શ્રેષ્ઠ અભિનેતા : સુશાંતસિંહ રાજપૂત શ્રેષ્ઠ ફિલ્મ : થપ્પડ શ્રેષ્ઠ નિર્દેશક : ઓમ રાઉત શ્રેષ્ઠ અભિનેત્રી : તાપસી પન્નુ શ્રેષ્ઠ અભિનેતા : સુશાંતસિંહ રાજપૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP