ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓનો સરવાળો 24 અને તફાવત 4 છે. તો તેમનો ગુણોત્તર કેટલો ? 3 : 2 7 : 5 5 : 3 6 : 7 3 : 2 7 : 5 5 : 3 6 : 7 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે બે સંખ્યાઓ X અને Y છે. X + Y = 24 X - Y = 4 2X = 28 X = 28/2 = 14 X - Y = 4 14 - Y = 24 Y = 24-14 = 10 X/Y = 14/10 = 7/5
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી ? 28 16 48 26 28 16 48 26 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/3 = 16/Y = 4 X = 4×3 = 12 16/Y = 4 Y = 16/4 = 4 X+Y = 12+4 = 16
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 30% ખોટથી વસ્તુ વેચવાથી તેની મૂ.કિ. અને વે.કિ નો ગુણોત્તર કેટલો થાય ? 10 : 3 5 : 2 10 : 7 5 : 7 10 : 3 5 : 2 10 : 7 5 : 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 10 લિટર 5 લિટર 15 લિટર 7 લિટર 10 લિટર 5 લિટર 15 લિટર 7 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ? 4:5 5:4 3:4 4:3 4:5 5:4 3:4 4:3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સ૨વાળો 45 છે. તો તેમનો ગુણોત્ત૨ 7:8 હોય, તો તે સંખ્યા શોધો. 21, 24 28, 32 35, 40 14, 16 21, 24 28, 32 35, 40 14, 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP