Gujarat Police Constable Practice MCQ Part - 4 એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જો જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે ? 14400 9600 2400 1440 14400 9600 2400 1440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર લાંચ લેતાં પકડાય તો તેની સામે IPC - 1860 ની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 188 184 161 159 188 184 161 159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના ચાર જિલ્લા કે જે અન્ય સાત જિલ્લા સાથે સરહદ ધરાવે છે તે બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ? ભાવનગર, જુનાગઢ, સુરેંદ્રનગર, રાજકોટ બોટાદ, પંચમહાલ, રાજ્કોટ, કચ્છ ખેડા, અમદાવાદ, સુરેંદ્રનગર, રાજકોટ રાજકોટ, સુરેંદ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા ભાવનગર, જુનાગઢ, સુરેંદ્રનગર, રાજકોટ બોટાદ, પંચમહાલ, રાજ્કોટ, કચ્છ ખેડા, અમદાવાદ, સુરેંદ્રનગર, રાજકોટ રાજકોટ, સુરેંદ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વિધાન તપાસો. (I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી (II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે (III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી આપેલ તમામ વિધાન સાચાં છે માત્ર I અને II વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે માત્ર I અને III વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે માત્ર I અને II વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે માત્ર I અને III વિધાન સાચું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચૂંટણીઓ સંબંધી ગુનાઓ માટેની જોગવાઇઓ IPC - 1860 ના કયા પ્રકરણમાં છે ? પ્રકરણ-8 પ્રકરણ-9 પ્રકરણ-9A પ્રકરણ-10 પ્રકરણ-8 પ્રકરણ-9 પ્રકરણ-9A પ્રકરણ-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉદયપુર ખાતે કયુ એરપોર્ટ આવેલું છે ? મહારાણા પ્રતાપ મહારાજા ગાયકવાડ મહારાજા શિવાજી વિર દુર્ગાદાસ મહારાણા પ્રતાપ મહારાજા ગાયકવાડ મહારાજા શિવાજી વિર દુર્ગાદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP