GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? બોઈલ હેન્રી કેવેન્ડીશ હેબર લેવોઝિયર બોઈલ હેન્રી કેવેન્ડીશ હેબર લેવોઝિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઇ સાલમાં પ્રાપ્ત થયેલા ? ઇ.સ. 1927 ઇ.સ. 1941 આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1911 ઇ.સ. 1927 ઇ.સ. 1941 આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1911 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) LAN નું પૂરું નામ શું છે ? Locking Area Network Login Area Network Local Area Network Logged Area Network Locking Area Network Login Area Network Local Area Network Logged Area Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યૂટર્સને એકબીજાની સાથે જોડવા માટે ક્યા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? FAN MAN LAN WAN FAN MAN LAN WAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP