GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) “ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ” – આ વિધાન કોનું છે ? મહાત્મા ગાંધી સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ d-1, b-3, c-2, a-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 d-1, b-3, c-2, a-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ ક્યા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? રાજકોટ મણિનગર વડોદરા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ મણિનગર વડોદરા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) CD/DVD માં ડેટા ક્યા સ્વરૂપે સંગ્રહિત હોય છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને Analog Digital આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને Analog Digital ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Modemનું પૂરું નામ શું છે ? Modulation Demodulation Modular Demodular Modulator Demodulator Modul Demodul Modulation Demodulation Modular Demodular Modulator Demodulator Modul Demodul ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7 : 6 થાય ? 120 720 180 60 120 720 180 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP