GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ? મુઝફ્ફર શાહ ઔરંગઝેબ અકબર અલાઉદ્દીન ખીલજી મુઝફ્ફર શાહ ઔરંગઝેબ અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1949 1953 1955 1951 1949 1953 1955 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ? ‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’ સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાચી જોડણી દર્શાવો. પ્રતીતિ પ્રતીતી પ્રતિતી પ્રતિતિ પ્રતીતિ પ્રતીતી પ્રતિતી પ્રતિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? હોર્ટિકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર એપિકલ્ચર હોર્ટિકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર એપિકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મધમાખીના વિષે (ઝેર)માં ક્યો પદાર્થ હોય છે ? મેલીટિન લાઈમ પેપ્સિન કેલ્શિયમ ફોસ્ફેટ મેલીટિન લાઈમ પેપ્સિન કેલ્શિયમ ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP