GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મૂકવામાં આવે છે ? * $ @ . * $ @ . ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર -R = ___ × C જ્યાં, R = રૂમર (Reaumur), C = સેલ્સિયસ (Celsius) 2/5 4/5 5/4 3/4 2/5 4/5 5/4 3/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Will you mind ___ sitting beside you ? I me my mine I me my mine ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) પન્નાલાલ પટેલ(b) ઝવેરચંદ મેઘાણી (c) ઉમાશંકર જોષી(d) રમણભાઈ નીલકંઠ(1) ગંગોત્રી(2) તુલસીક્યારો(3) રાઈનો પર્વત(4) મળેલા જીવ a-2, d-1, b-3, c-4 b-4, c-3, d-2, a-1 d-3, b-2, c-1, a-4 c-2, a-3, d-1, b-4 a-2, d-1, b-3, c-4 b-4, c-3, d-2, a-1 d-3, b-2, c-1, a-4 c-2, a-3, d-1, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? પિત્તળ (બ્રાસ) મેગ્નેશિયમ સ્ટેઈનલેસ સ્ટીલ સ્ટીલ પિત્તળ (બ્રાસ) મેગ્નેશિયમ સ્ટેઈનલેસ સ્ટીલ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP