GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાચી જોડણી દર્શાવો. યુનીવર્સીટી યૂનીવસિર્ટી યુનિવર્સિટી યુનિવસીર્ટી યુનીવર્સીટી યૂનીવસિર્ટી યુનિવર્સિટી યુનિવસીર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 420 400 360 500 420 400 360 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી ? 2006 2004 2002 2005 2006 2004 2002 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના ક્યા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? મહેસુલ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ કૃષિ વિભાગ કાયદા વિભાગ મહેસુલ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ કૃષિ વિભાગ કાયદા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યાસમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.23, 29, 37 41, 47, 53 13, 15, 23 17, 21, 29 31, 37, 49 41, 47, 53 13, 15, 23 17, 21, 29 31, 37, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 14મી 12મી 13મી 15મી 14મી 12મી 13મી 15મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP