GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? રાષ્ટ્રપતિ વિધાનસભા પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ વિધાનસભા પ્રધાનમંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Verb form of “poor' is ___ poorly to impoverish to poorise poverty poorly to impoverish to poorise poverty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબજ વ્યથિત થઇ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો. પ્રેમાનંદ શામળ નર્મદ અખો પ્રેમાનંદ શામળ નર્મદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.(1) અડીકડીની વાવ(2) કાજી વાવ (3) રાણકી વાવ(4) દૂધિયા વાવ(a) પાટણ(b) ભદ્રેશ્વર (c) હિંમતનગર(d) જૂનાગઢ 4-b, 3-a, 1-c, 2-d 2-c, 4-b, 1-a, 3-d 3-a, 1-d, 2-c, 4-b 1-d, 2-c, 3-b, 4-a 4-b, 3-a, 1-c, 2-d 2-c, 4-b, 1-a, 3-d 3-a, 1-d, 2-c, 4-b 1-d, 2-c, 3-b, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત કોચનું નામ જણાવો. અનુરાગ ઠાકુર સુનિલ ગાવસ્કર અનિલ કુમ્બલે રવી શાસ્ત્રી અનુરાગ ઠાકુર સુનિલ ગાવસ્કર અનિલ કુમ્બલે રવી શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.___ I in his place, I would not do it. Had Was Am Were Had Was Am Were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP