GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

ગુજરાત નગરપાલિકા ધારો - 1963
આપેલ તમામ
મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949
નગર આયોજન અને વિકાસ ધારો - 1978

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ?

આપેલ ત્રણેય સ્થિતિમાં
સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય
પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટરનું નામ જણાવો.

વિક્રમ સારાભાઈ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર
એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર
એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર
આદિત્ય બીરલા આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોર સુંદર હોય તેથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP