GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ? સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. મોર સુંદર હોય તેથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોર સુંદર હોય તેથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં જાપાન ખાતે રમાયેલ પાન પેસિફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સની જોડીમાં સાનિયા સાથે ક્યા દેશની ખેલાડી રમી હતી ? સ્વિત્ઝર્લેન્ડ ચેક-રિપબ્લિક જાપાન ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ ચેક-રિપબ્લિક જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ? દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના બીજા શનિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ સ્વામી આનંદ આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ સ્વામી આનંદ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંના રેખાંક્તિ શબ્દનો કૃદંતનો પ્રકાર લખો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP