GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નિપતિ’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ભાગ્ય નિમિત્ત સ્તુતિ નીતિ ભાગ્ય નિમિત્ત સ્તુતિ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. લોકસભા વિધાનસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા વિધાનસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? મેગ્નેશિયમ સ્ટેઈનલેસ સ્ટીલ સ્ટીલ પિત્તળ (બ્રાસ) મેગ્નેશિયમ સ્ટેઈનલેસ સ્ટીલ સ્ટીલ પિત્તળ (બ્રાસ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? પં. જવાહરલાલ નહેરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા પં. જવાહરલાલ નહેરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP