GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી ક્યા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? ખેતી માળખાગત સવલતો અસંગઠિત ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો અસંગઠિત ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હાલમાં ભારત સરકારની કેટલામી પંચવર્ષીય યોજના અમલમાં છે ? ચૌદમી અગીયારમી તેરમી બારમી ચૌદમી અગીયારમી તેરમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.A true ___ is one who keeps one's country's secret to oneself. confidant confidunt A conffident confident confidant confidunt A conffident confident ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ? આપેલ પૈકી એક પણ નહીં 12 8 10 આપેલ પૈકી એક પણ નહીં 12 8 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંના રેખાંક્તિ શબ્દનો કૃદંતનો પ્રકાર લખો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP