સામાન્ય જ્ઞાન (GK) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ? ખરોષ્ઢિ ઇરાની હજુ લીપી ઓળખાઇ નથી બ્રાહમી ખરોષ્ઢિ ઇરાની હજુ લીપી ઓળખાઇ નથી બ્રાહમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ? 58 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 28 વર્ષ 45 વર્ષ 58 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 28 વર્ષ 45 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રમા પુષ્પા કરતા ઉંચી છે, પણ બીના જેટલી ઉંચી નથી, બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી, આ બધામાં સૌથી ઉંચુ કોણ છે ? બીના પુષ્પા સુજાતા રમા બીના પુષ્પા સુજાતા રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? સત્યમેવ જયતે જય સચ્ચિદાનંદ સત્ય વિજયતે સત્યમ, શિવમ, સુન્દરમ સત્યમેવ જયતે જય સચ્ચિદાનંદ સત્ય વિજયતે સત્યમ, શિવમ, સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "કસ્ટમ ડ્યૂટી" એટલે ? બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત માલના વેચાણ વખતે લેવાતો કર પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત માલના વેચાણ વખતે લેવાતો કર પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શેરપા તેન્ઝીંગ સાથે એવરેસ્ટનું શિખર સર કરનાર બીજા પર્વતારોહીનું નામ આપો. એરીક શિપ્ટન જ્હોન હંટ મેલોરી એડમંડ હિલેરી એરીક શિપ્ટન જ્હોન હંટ મેલોરી એડમંડ હિલેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP