GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? શિક્ષણ ઉંમર ધર્મ હોદ્દો શિક્ષણ ઉંમર ધર્મ હોદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? કેનેડી ઈસરો નાસા થુંબા કેનેડી ઈસરો નાસા થુંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ -312 અનુચ્છેદ – 311 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ -312 અનુચ્છેદ – 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા ? ગૃહમંત્રી સ્વાસ્થ્ય મંત્રી વિદેશ મંત્રી સ્પીકર ગૃહમંત્રી સ્વાસ્થ્ય મંત્રી વિદેશ મંત્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બંધારણ અનુસાર, જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘનો... એક અતૂટ ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ ક્યાં રાજ્યમાં આવેલ છે ? કેરળ તેલંગાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ તેલંગાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP