GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ઋગ્વેદ સામવેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? માયાબેન કોડનાની ચારુમતિબેન યોધ આનંદીબેન પટેલ ઈન્દુમતિબેન શેઠ માયાબેન કોડનાની ચારુમતિબેન યોધ આનંદીબેન પટેલ ઈન્દુમતિબેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લીક બદલી શકાય છે ? કંટ્રોલ પેનલ પ્રોગ્રામ એરેથમેટીક એન્ડ લોજીક સ્ટેટ્સ બાર કંટ્રોલ પેનલ પ્રોગ્રામ એરેથમેટીક એન્ડ લોજીક સ્ટેટ્સ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સરસ્વતી – ભારતી ભરતી સૂરત સુંદર ભારતી ભરતી સૂરત સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Throw this pen ___ the dustbin. in on in to none in on in to none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી ? નર્મદા વડોદરા તાપી સુરત નર્મદા વડોદરા તાપી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP