GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) મને એ ચક્ષુમાં પ્રભુ! જગત તીર્થોત્તમ મળ્યું – લીટી દોરેલ શબ્દનાં સમાસનો પ્રકાર ઓળખાવો. કર્મધારય દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી. બહુવ્રીહી દ્વંદ્વ અવ્યવીભાવ તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ અવ્યવીભાવ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સરકારશ્રીએ જાહેર કરેલ ટેબલેટ સહાય પોજના અંતર્ગત પ્રથમ તબકકે કોમ્પ્યુટરને લગતા અમુક અભ્યાસક્રમોમાં તાલીમ લેતા આશરે કેટલા તાલીમાર્થીઓને વિનામૂલ્યે ટેબલેટ આપવામાં આવશે ? 10000 6000 8000 7000 10000 6000 8000 7000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે ? અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને દ્વિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને દ્વિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ ક્યાં રાજ્યમાં આવેલ છે ? તેલંગાણા તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્ય માટે 12 મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન દાંડી યાત્રા હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન દાંડી યાત્રા હિંદ છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP