ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? જુવાર શેરડી કપાસ ગુલાબ જુવાર શેરડી કપાસ ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે ? 09.38% 39.38% 29.38% 19.38% 09.38% 39.38% 29.38% 19.38% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? સાબર મહી તાપી મેશ્વો સાબર મહી તાપી મેશ્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલ હતું ? અંકલેશ્વર કોયલી કલોલ ખંભાત પાસે લુણેજ અંકલેશ્વર કોયલી કલોલ ખંભાત પાસે લુણેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? તમાકુ તલ રાય એરંડા તમાકુ તલ રાય એરંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છારી ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે ? કેરળ પશ્ચિમ બંગાળ ગુજરાત ઓડિસા કેરળ પશ્ચિમ બંગાળ ગુજરાત ઓડિસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP