GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. ચુંવું - ટપકવું કપટી – ઠગારું લાડણી – વહાલી વાસ – સાથ ચુંવું - ટપકવું કપટી – ઠગારું લાડણી – વહાલી વાસ – સાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ ? જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સાચી જોડણી શોધો. જિજ્ઞાસા જીગ્નાશા જીજ્ઞાસા જિજ્ઞાષા જિજ્ઞાસા જીગ્નાશા જીજ્ઞાસા જિજ્ઞાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ? ગેલિયમ આપેલ પૈકી એક પણ નહીં પારો સોડિયમ ગેલિયમ આપેલ પૈકી એક પણ નહીં પારો સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) The person who conducts sales at which goods are sold to the persons making the highest bid or offer is called... chairman auctioneer bursar conjurer chairman auctioneer bursar conjurer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Translate the following sentence in English : તમારે તમારૂં વચન પાળવું જોઈએ. You must tame your promise You will keep promises You keep your promises You must keep your promise You must tame your promise You will keep promises You keep your promises You must keep your promise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP