GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી ? તાપી વડોદરા નર્મદા સુરત તાપી વડોદરા નર્મદા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ડૉ. કુરીયન અમુલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ઇશ્વરભાઇ પટેલ ડૉ. કુરીયન અમુલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ઇશ્વરભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આઈ. એ. એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ) ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ? દાર્જિલિંગ હૈદરાબાદ મસૂરી દિલ્હી દાર્જિલિંગ હૈદરાબાદ મસૂરી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પુસ્તકોનું ઓનલાઈન વેચાણ કરતી પ્રચલિત વેબસાઇટ કઇ છે ? www.amazon.com www.booksonline.com www.onlinebooks.com www.amazonbooks.com www.amazon.com www.booksonline.com www.onlinebooks.com www.amazonbooks.com ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ? ટાઈટલબાર ટાસ્કબાર મેનૂબાર સ્ટેટસબાર ટાઈટલબાર ટાસ્કબાર મેનૂબાર સ્ટેટસબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા ? સ્વાસ્થ્ય મંત્રી ગૃહમંત્રી વિદેશ મંત્રી સ્પીકર સ્વાસ્થ્ય મંત્રી ગૃહમંત્રી વિદેશ મંત્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP