Loading [Contrib]/a11y/accessibility-menu.js

સંધિ (Conjunction)
સંધિ છોડો. : યુધિષ્ઠિર

યુધિ + સ્થિ૨
યુદ્ધ + સ્થિર
યુધિ + ષ્ઠિર
યુધ + અસ્થિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : અનપેક્ષા

અન્ + અપ + ઈશા
અન્ + આપ + ઈક્ષા
અનુ + અપેક્ષા
અન્ન + ઉપેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : સ્ત્રગ્ધરા

સ્ત્રક્ + ધ્રા
સ્ત્રક્ + ધરા
સ્ત્રગ્ + ધરા
સ્ત્રજ્ + ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
'સ્વ + છંદ' શબ્દની સંધિ જોડો.

સ્વછંદ
સ્વાસંદ
સ્વચ્છંદ
સ્વાચ્છંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP