કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઘાસચારા સ્વાવલંબન યોજના હેઠળ કયા જિલ્લામાં 2,440 હેક્ટર ઘાસિયા મેદાનોને પુન:જીવિત કરાશે ? પોરબંદર વલસાડ જુનાગઢ કચ્છ પોરબંદર વલસાડ જુનાગઢ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ? ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? ચીન ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ચીન ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઝારખંડ સરકારે ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે કેટલા ટકા અનામત આપવાની જાહેરાત કરી ? 65 ટકા 80 ટકા 50 ટકા 75 ટકા 65 ટકા 80 ટકા 50 ટકા 75 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 5 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 3 માર્ચ 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2021-22ના બજેટના અંદાજ અનુસાર કેટલા રૂપિયાની એકંદર પુરાંત છે ? રૂ.746.37 કરોડ રૂ.639.23 કરોડ રૂ. 819.98 કરોડ રૂ.587.88 કરોડ રૂ.746.37 કરોડ રૂ.639.23 કરોડ રૂ. 819.98 કરોડ રૂ.587.88 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP