સંધિ (Conjunction)
સંધિ જોડો. : શ્વાસ + ઉદ્ + શ્વાસ

શ્વાસાશ્વાસ
શ્વાસોચ્છ્વાસ
શ્વાસોશ્વાસ
શ્વાષોશ્વાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : યશોજ્જવલ

યશા + ઉદ્ + જવલ
યશ્ + ઉદ + જવલ
યશ + ઉદ્ + જવલ
યશો + ઉજવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : અનપેક્ષા

અનુ + અપેક્ષા
અન્ + આપ + ઈક્ષા
અન્ન + ઉપેક્ષા
અન્ + અપ + ઈશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : પાપાચાર

પાપા + આચાર
પાપ + અચર
પાપ + આચાર
પાપા + ચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP