બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાનો અન્ય વિદ્યાશાખાઓ સાથેના સંકલનથી નવી વર્ગીકરણ પદ્ધતિ કઈ વિકસી ? જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા આપેલ તમામ આંકડાકીય વર્ગીકરણવિદ્યા જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા આપેલ તમામ આંકડાકીય વર્ગીકરણવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાલાનોગ્લોસસમાં શરીર કયા ભાગોમાં વહેંચાયેલ છે ? ગ્રીવા સૂંઢ આપેલ તમામ ધડ ગ્રીવા સૂંઢ આપેલ તમામ ધડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવો અનુકૂલનો શેના દ્વારા કરે છે ? વર્તન કાર્યપદ્ધતિ શારીરિક રચના આપેલ તમામ વર્તન કાર્યપદ્ધતિ શારીરિક રચના આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નિર્મોચન દર્શાવતો પ્રાણી-સમુદાય કયો છે ? સંધિપાદ મૃદુકાય નુપૂરક શૂળચર્મી સંધિપાદ મૃદુકાય નુપૂરક શૂળચર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ? વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે. બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય. સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી. એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે. બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય. સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી. એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિકોષના મધ્યપટલનો મુખ્ય ઘટક કયો છે ? ફોસ્ફરસ નાઈટ્રોજન કેલ્શિયમ સલ્ફર ફોસ્ફરસ નાઈટ્રોજન કેલ્શિયમ સલ્ફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP