બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવાં સાધનો હોવાં જોઈએ ? કૅમેરા, કાગળ, કટર, કોથળા બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા કૅમેરા, કાગળ, કટર, કોથળા બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સુસંગત ક્રમ દર્શાવતો વિકલ્પ કર્યો છે ? કોષવિભાજન → સાયટોકઈનીનનું ઉમેરણ → કેલસ → નિવેશ્ય → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ નિવેશ્ય → કોષવિભાજન → કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષવિભાજન → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાતંર→ નિવેશ્ય નિવેશ્ય → કેલસ→ કોષવિભાજન → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર કોષવિભાજન → સાયટોકઈનીનનું ઉમેરણ → કેલસ → નિવેશ્ય → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ નિવેશ્ય → કોષવિભાજન → કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષવિભાજન → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાતંર→ નિવેશ્ય નિવેશ્ય → કેલસ→ કોષવિભાજન → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આઈકલરે વનસ્પતિસૃષ્ટિને કેટલાં જૂથમાં વર્ગીકૃત કરી છે ? બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દેડકામાં કયા માર્ગ અવસારણીમાં ખુલે છે ? પ્રજનનમાર્ગ ઉત્સર્જનમાર્ગ આપેલા તમામ પાચનમાર્ગ પ્રજનનમાર્ગ ઉત્સર્જનમાર્ગ આપેલા તમામ પાચનમાર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમ્ફિઓક્સસનો સમાવેશ શામાં થાય છે? પુચ્છમેરુદંડી શીર્ષમેરુદંડી પૃષ્ઠવંશી અમેરુદંડી પુચ્છમેરુદંડી શીર્ષમેરુદંડી પૃષ્ઠવંશી અમેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈન્ફીરી, સુપીરી અને બાયકાર્પેલિટી અનુક્રમે કેટલા ગોત્રો ધરાવે છે ? 4,3,2 6,5,4 3,3,4 6,4,5 4,3,2 6,5,4 3,3,4 6,4,5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP