GSSSB Bin Sachivalay Mock Test 1
"બંધારણ બનાવવું સહેલું છે પણ તેનો અમલ કરાવવો અઘરો છે" - આવી વ્યાખ્યા કોણે આપી છે ?

ડબલ્યુ એફ વિલોબી
એલ ડી વ્હાઇટ
વૂડો વિલ્સન
લુથર ગુલીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
જાણતા કે અજાણતા જો ખોટા ડેટા ઇનપુટ કરવામાં આવે તો ખોટું પરિણામ મળે છે તેને શું કહેવાય છે ?

આપેલ બંને
એકપણ નહીં
Rubbish in Rubbish Out
Garbage in Garbage Out

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સૌરાષ્ટ્રનો સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ કયો હતો ?

વણોદ સત્યાગ્રહ
ખાખરેચી સત્યાગ્રહ
ધોલેરા સત્યાગ્રહ
વળા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP