ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? મહી નર્મદા સાબરમતી તાપી મહી નર્મદા સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કોને તળાવ/ કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય ? કરચલા ગમબુશિયા ડોગ ફીશ ગોકળગાય કરચલા ગમબુશિયા ડોગ ફીશ ગોકળગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1967 1969 1963 1965 1967 1969 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? સુરેન્દ્રનગર ખેડા બનાસકાંઠા દાહોદ સુરેન્દ્રનગર ખેડા બનાસકાંઠા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું બંદર "દુનિયાનું વસ્ત્ર" કહેવાતું હતું ? ખંભાત ભરૂચ સુરત ઘોઘા ખંભાત ભરૂચ સુરત ઘોઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? આજી મોજ ભાદર ભોગાવો આજી મોજ ભાદર ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP