કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) શક્તિ ક્રિમિનલ લૉઝ બિલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ? 56 61 58 52 56 61 58 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર થયેલ 'વલ્ડ ઈનઈકવાલિટી રિપોર્ટ, 2022' અનુસાર ભારતના 1% સૌથી અમીર લોકોનો રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હિસ્સો છે ? 22% 24% 21% 25% 22% 24% 21% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભૂમિ અધિગ્રહણ પ્રોજેક્ટોમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રેન્કિંગ માટે લૉન્ચ કરાયેલ 'વિકાસ પોર્ટલ' કઈ યોજનાને પ્રોત્સાહન આપશે ? સ્વચ્છ ભારત મિશન સ્માર્ટ સિટી મિશન ગતિશક્તિ મિશન અટલ ભૂ-જળ યોજના સ્વચ્છ ભારત મિશન સ્માર્ટ સિટી મિશન ગતિશક્તિ મિશન અટલ ભૂ-જળ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ___ સરકાર દુનિયાની પ્રથમ 100% પેપરલેસ સરકાર બની છે ? દુબઈની ન્યૂઝિલેન્ડની નોર્વેની સ્વીડનની દુબઈની ન્યૂઝિલેન્ડની નોર્વેની સ્વીડનની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2021 જારી કર્યો ? IMD UNICEF WHO નીતિ આયોગ IMD UNICEF WHO નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP