સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મા. મુનશી ગુણવંતરાય આચાર્ય પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મા. મુનશી ગુણવંતરાય આચાર્ય પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ. મામલતદારશ્રીએ સરપંચશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કલેકટરશ્રીએ મામલતદારશ્રીએ સરપંચશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કલેકટરશ્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડ નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી? નાગાલેન્ડ પાંડેચરી જમ્મુ અને કાશ્મીર અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ પાંડેચરી જમ્મુ અને કાશ્મીર અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. મુંડા વિદ્રોહ- ગુજરાત ખૌડ આંદોલન-ઓડિશા ખાસી વિદ્રોહ બંગાળ સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ મુંડા વિદ્રોહ- ગુજરાત ખૌડ આંદોલન-ઓડિશા ખાસી વિદ્રોહ બંગાળ સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ? 97 વિષયો 47 વિષયો 66 વિષયો 57 વિષયો 97 વિષયો 47 વિષયો 66 વિષયો 57 વિષયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP