સામાન્ય જ્ઞાન (GK) ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો. દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ? ગુજરાત જમ્મુ-કાશ્મિર બિહાર મહારાષ્ટ્ર ગુજરાત જમ્મુ-કાશ્મિર બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો. ચોરસ : લંબચોરસ લંબચોરસ : વિકર્ણ દ્વિભાજક : ખૂણો વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ લંબચોરસ : વિકર્ણ દ્વિભાજક : ખૂણો વ્યાસ : ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ? આલિયા ભટ્ટ કરીના કપૂર પરિણીતી ચોપરા પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ કરીના કપૂર પરિણીતી ચોપરા પ્રિયંકા ચોપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) LANDSCAPE શબ્દમાંથી કયો શબ્દ બને છે ? PAGE CAST CENTRE DANCE PAGE CAST CENTRE DANCE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ? ગોર્વધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી એદલજી ડોસાભાઇ રમણભાઇ નીલકંઠ ગોર્વધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી એદલજી ડોસાભાઇ રમણભાઇ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP