સમાસ
નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું કયું ઉદાહરણ સાચું નથી ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પાણીકળો
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પાદત્રાણ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : યશાંકી
સમાસ
'રામસીતા' શબ્દનો સમાસ જણાવો.
સમાસ
સ્વપક્ષ, સ્વજન અને સ્વભાવ આ ત્રણ કયા પ્રકારના સમાસ છે ?