ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ?

બનાસકાંઠા જિલ્લાના
ચોટીલાના
રાજપીપળાના
તારંગાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે ?

દક્ષિણ ગુજરાત
કચ્છ
સૌરાષ્ટ્ર
ઉત્તર ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP