વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : ભગવાન આપણી આસપાસ હોય છે. રીતિવાચક કારણવાચક સ્થળવાચક સમયવાચક રીતિવાચક કારણવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી. ક્રમવાચક નિશ્ચયવાચક સ્થળવાચક સંભાવનાવાચક ક્રમવાચક નિશ્ચયવાચક સ્થળવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો. ભાવવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે. અભિગમવાચક માત્રાસૂચક સમયવાચક સ્થળવાચક અભિગમવાચક માત્રાસૂચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અંગારા વરસાવતો આકરો ઉનાળો - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સ્વાદવાચક સાર્વનામિક પરિમાણવાચક ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક પરિમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું. આકારવાચક સંખ્યાવાચક પરિમાણવાચક સાર્વનામિક આકારવાચક સંખ્યાવાચક પરિમાણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP