વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગોળ સિક્કા જોવાની ખૂબ મજા આવતી. પરિમાણવાચક સાર્વનામિક સ્વાદવાચક આકારવાચક પરિમાણવાચક સાર્વનામિક સ્વાદવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અમારી માતાને અમે ખોટના હતા. દર્શકવાચક સંખ્યાવાચક સાર્વનામિક ગુણવાચક દર્શકવાચક સંખ્યાવાચક સાર્વનામિક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું. પ્રમાણવાચક સાર્વનામિક ગુણવાચક આકારવાચક પ્રમાણવાચક સાર્વનામિક ગુણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ સંતો ! અમે રે વહેવારિયા રામનામનાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પરિમાણવાચક સંખ્યાવાચક રંગવાચક ગુણવાચક પરિમાણવાચક સંખ્યાવાચક રંગવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અમૃત જાણી મીરાં પી ગયા - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક ભાવવાચક વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક વ્યક્તિવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું ? પરિમાણવાચક સંખ્યાવાચક સાર્વનામિક આકારવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાર્વનામિક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP