વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. સમયવાચક સ્થળવાચક કારણવાચક ક્રમવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? સંભાવનાવાચક પ્રમાણવાચક સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક પ્રમાણવાચક સમયવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો. ગુણવાચક માત્રાવાચક સ્વાદવાચક સાર્વનામિક ગુણવાચક માત્રાવાચક સ્વાદવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. હેતુવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક હેતુવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ કોઈનેય વધારે કામ કરવું નથી. વધારે-વિશેષણનો પ્રકાર કયો છે ? સાપેક્ષ સંખ્યાવાચક દર્શક પરિમાણવાચક સાપેક્ષ સંખ્યાવાચક દર્શક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કડવાં કારેલા સૌને ભાવે. કારણવાચક આકારવાચક ગુણવાચક પ્રમાણવાચક કારણવાચક આકારવાચક ગુણવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP