સામાન્ય જ્ઞાન (GK) માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ? પિચ્યુટરી ગ્રંથી એડ્રીનલ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી એડ્રીનલ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ? યુ.ટી.આઇ. એસ.બી.આઇ. જી.આઇ.સી. એલ.આઇ.સી. યુ.ટી.આઇ. એસ.બી.આઇ. જી.આઇ.સી. એલ.આઇ.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. નાનાભાઇ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ? આપેલ બંને ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ પૈકી કોઈ નહીં ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા આપેલ બંને ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ પૈકી કોઈ નહીં ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? ખનિજ તેલ કપાસ ખાતર લોખંડ ખનિજ તેલ કપાસ ખાતર લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP