કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ બંને તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ બંને તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગ્લોબલ આર્મ્સ મેન્યુફેકચરર્સ ઈન 2020: સીપ્રી(SIPRI) રિપોર્ટ જાહેર કરાયો છે, તેમાં ટોપ 50માં કઈ ભારતીય કંપનીએ સ્થાન મેળવ્યું છે ? અદાણી ડિફેન્સ લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળે ઈન-હાઉસ મેસેજિંગ એપ્લિકેશન ASIGMA લોન્ચ કરી ? બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય સૈન્ય ભારતીય વાયુસેના ભારતીય નૌસેના બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય સૈન્ય ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ભારત પ્રવાસન વિકાસ નિગમ'ના નવા અધ્યક્ષ તરીકે કોણ પદભાર સંભાળ્યો છે ? સંબિત પાત્રા જી.કિશન રેડ્ડી ગંજી કમલા વી રાવ વિરેન્દ્ર સિંહ સંબિત પાત્રા જી.કિશન રેડ્ડી ગંજી કમલા વી રાવ વિરેન્દ્ર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ અંગે ચર્ચા યોજી હતી ? ઈરાન ભારત ઉઝબેકિસ્તાન આપેલ તમામ ઈરાન ભારત ઉઝબેકિસ્તાન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સરકારે ‘રોકાણ પ્રોત્સાહન યોજના' ક્યા નાણાકીય વર્ષ સુધી શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે ? 2025-26 2026-27 2022-23 2024-25 2025-26 2026-27 2022-23 2024-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP