વિશેષણ અને ક્રિયાવિશેષણ સંતો ! અમે રે વહેવારિયા રામનામનાં રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સંખ્યાવાચક પરિમાણવાચક રંગવાચક ગુણવાચક સંખ્યાવાચક પરિમાણવાચક રંગવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ તેરસો માણસ સામટા બૂડ્યાં- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. પ્રમાણવાચક કતૃવાચક સંબંધવાચક આકારવાચક પ્રમાણવાચક કતૃવાચક સંબંધવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણના પ્રકાર જણાવો.એ તો આખી રાત લવારો કરશે. ક્રમવાચક સમયવાચક કારણવાચક અભિગમવાચક ક્રમવાચક સમયવાચક કારણવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.થોડી વાર, ઈશ્વર જોઈ રહ્યો. સ્થળવાચક સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક સ્થળવાચક સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો. ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP