નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો. હું આવ્યો પણ તમે ઘરે નહોતા. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકેલી ગયો. મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો. હું આવ્યો પણ તમે ઘરે નહોતા. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકેલી ગયો. મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.માજી એવી રીતે બોલ્યા કે હું પણ ઇન્કાર ન કરી શક્યો. જી પણ, જી કે પણ જી પણ, જી કે પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો. એક માં આ જ એક માં આ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ગોપીઓને વા'લો કાનુડોજી રે ગોપીઓને રે જી કાનુડોજી ગોપીઓને રે જી કાનુડોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.આંખ દેખે નહીં પણ રડે તો ખરી જ તો પણ ન તો, જ તો પણ ન તો, જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.મિથુન ફક્ત માતાજીની આજ્ઞા પાળે છે. જી ફક્ત, જી ની ફકત જી ફક્ત, જી ની ફકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP