નિપાત
ફક્ત દસ મિનિટમાં આવી જાઓ. - નિપાત શોધો.
નિપાત
'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
અક્ષયે મારી સામે જોયું સિખ્ખે નહીં
નિપાત
આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે - નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.
નિપાત
નીચે આપેલ સાદા વાક્યનો નિપાત ઓળખાવો.
તું કાનથી સાંભળે છે ને ?